Gujarati Good Morning videos by AJ Anand Watch Free

Published On : 13-Dec-2018 08:00am

1k views

35 Comments

A Gaurav Pithwa. videos on Matrubharti
A Gaurav Pithwa. 6 year ago

nice

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

રાકેશભાઈ તમને ગમતા વિષયો રજૂ કરતા રહીશુ અને તમને મજા પડે એવો પ્રયત્ન કરતા રહીશુ...ખૂબ ખૂબ આભાર...#

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

રાધીજી લોકો શુ કહેશે એના વિશે ના વિચારો.જો તમે જીવનમા કોઈ માટે સાચા મનથી કઇ કર્યું હોય તો એ પોતાના માટે જ કંઈક કર્યું છે એમ જ સમજો...️️

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

આગળ વધ ને લગાડ પૂરી તાકાત જીવન માં ગમતું કરીએ લે...વાહ અદ્ભૂત રચના અમીતાજી..જીવનમા દરેક વ્યક્તિને લાગુ પડતી વાત...ક્યા બાત હે..#

Radhi patel videos on Matrubharti
Radhi patel Matrubharti Verified 6 year ago

ha anandbhai bija mate jivan vapri pan nakhiye to pan loko to em j kese k man melva k credit leva kam karyu tyre todhu khotu lage k mehnat kari to pan loko kahi jai to have potana mate kaik kari lai e khotu to nai lage k atli mehnat kari and apne kai na malyu

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

અમિતાજી ખૂબ ખૂબ આભાર..નવા વિચારો અને સાહિત્યની આપ લે કરવા એકબીજાની આજ રીતે આતુરતાથી રાહ જોતા રહીશુ..

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

રાધીજી આભાર..સમય રેતની જેમ હાથમાથી સરકી જાય એ પહેલા પોતાના માટે પણ કંઈક કરી લેવું જોઈએ..જીવન મજાથી જીવી લેવું જોઈએ..સાચી વાત ને ??

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

નિરવભાઈ થેન્ક યુ.આ છૂપું સત્ય ક્યારેક બહાર આવતું નથી એને લાવવું પડે છે.અને જ્યારે એ બહાર આવે છે ત્યારે આશ્ચર્યની સાથે સાથે આપણને ગર્વ થાય છે

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

તન્વી ટંડેલજી ધન્યવાદ અને તમને ગમતી વાતો અમને શેર કરતા રહો..એટલે અમે પણ waiting કરીયે તમને ગમતી વાત કે રચના તમારા સુધી પહોંચાડવાની...

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

સત્યેન્દ્રસિંહ ખૂબ આભાર...આજ રીતે તમારો સાથ અને સહકાર મળતો રહેશે તો તમારી દર સવારને શુભ બનાવીશુ..#

Rakesh Thakkar videos on Matrubharti
Rakesh Thakkar Matrubharti Verified 6 year ago

maja aavi..

Tanvi Tandel videos on Matrubharti
Tanvi Tandel Matrubharti Verified 6 year ago

ખૂબ સરસ ...જલસો પડી ગયો. waiting for rat ke zzbat..

Amita Patel videos on Matrubharti
Amita Patel Matrubharti Verified 6 year ago

#AJ Anand
#morning_maza

તારા સપનાં જોવા કોઈ બીજા ની આંખ નહિ આવે
ઈચ્છા ના આકાશ માં ઉડવા કોઈ બીજી પાંખ નહિ આવે

! કોક દિવસ અચાનક લાગશે કે ઓહ સમય વિતી ગયો.
સપનાં મારા પૂરા કરવા હું કોની રાહ જોતો રહી ગયો ! તો ઉઠ ઊભો થા.. આગળ વધ ને લગાડ પૂરી તાકાત
જીવન માં ગમતું કરી લે, સર્જનાત્મકતા બહાર કાઢ !!

Amita Patel videos on Matrubharti
Amita Patel Matrubharti Verified 6 year ago

ખૂબ સરસ રચના ને ખૂબ જ સરસ અભિવ્યક્તિ.. ખૂબ ખૂબ અભિનંદન anandji.. આતુરતા થી રાત કે જજબાત ની રાહ જોઈએ છીએ..

Satyendrasinh Parmar videos on Matrubharti
Satyendrasinh Parmar 6 year ago

are wah anandbhai...sudh savar karavi didhi hati tame chalo tyare ratre malye

Zankhna Vasavada videos on Matrubharti
Zankhna Vasavada 6 year ago

khub sunder maza avi ghe

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

# વાહ ખૂબ જ સુંદર રચના આતેકાજી...ખૂબ ખૂબ આભાર...??#

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

!! મનની કલમ થી બધું શબ્દો લખી ગયા..વાહ ક્યાં બાત હે..ખૂબ સરસ ઉદિત અંકોલીયા..મજા પડી ગઈ...!!??

Raaj videos on Matrubharti
Raaj Matrubharti Verified 6 year ago

#AjAnand . બીજા ની ખુશી મા મારુ સુખ-ચેન ખોવાઈ ગયુ,
હરીફાઈ ની હોડ માં મારુ દિલ ગભરાઈ ગયુ,
ફૂલ જેવું કોમળ મારુ સપનું પણ કરમાઈ ગયું,
યાર, આવું તે મારાથી કઇરીતે લખાઈ ગયું .

સંપર્કો વધારવામાં સબંધો ખોવાઈ ગયા,
ધન ની લાલસા માં લોકો ધર્મ ભૂલી ગયા,
લાગણી ના અભાવ માં મિત્રો પણ દૂર ગયા,
મનની કલમ થી બધું શબ્દો લખી ગયા.

aateka Valiulla videos on Matrubharti
aateka Valiulla 6 year ago

રેહવાડે ને અરીસા મા દેખાતા તારા પરતિબિં ને શણગારવાનું.તુ ભિતર માં રેહેલા તારા કોહિનૂર ને ચમકાવ..છે મોહક બગીચો રચાયેલો તારા માં.તુ સુગંધ થી તારી જગ ને મહેકાવ...

aateka Valiulla videos on Matrubharti
aateka Valiulla 6 year ago

ખૂબ સુંદર આનંદ જી...

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

khub khub aabhar hina ji..tame lakhta raho ame aaj rite bdha ni feeling ne bahar lavta rahisu..??

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

# Milan bhai matrubharti par lakhta ghana loko nu lakahn atlu saras che je amne pan dil ma vagi jay che..bus tame avu j sundar lakhta raho..

HINA DASA videos on Matrubharti
HINA DASA Matrubharti Verified 6 year ago

વાહ સુંદર વાત આનંદ.... ને આ ફિલિંગ બહાર લાવવાનું મંચ આપનાર અમારા માટે માતૃભારતી છે, જ્યા લખાતું નથી પણ લખાણને જીવાય છે...

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

# Ha Nirav bhai..sachi vat che..bus a satya ne parkhi levu joiye , jetlu jaldi tme ane parkhi lo atlu j jaldi a bahar ave che...#?

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

Radhi patle jivan bahu nanu che atle bija ni sathi pota na mate pan kaik karta rahevu joiye..ane a pan ek dum maja thi..??

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

Mahendra bhai khub khub aabhar...?

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

Naranji jadeja bilkul sachi vat che...?

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 6 year ago

છેલ્લી લાઈનો તો દિલ માં વાગી છે.... fabrication બંધ થયું ને feeling બહાર આવી.... થાય છે આવુજ કંઇક લખ્યા પછી...

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

milan bhai bus avi j rajuat karta rahisu...??

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 6 year ago

khub sunder રજૂઆત આનંદભાઈ..... કહેવું પડે.

Radhi patel videos on Matrubharti
Radhi patel Matrubharti Verified 6 year ago

સાવ સાચી વાત....કઈંક તો કરીએ પોતાના માટે

Nirav Patel SHYAM videos on Matrubharti
Nirav Patel SHYAM Matrubharti Verified 6 year ago

વાહ.. ખરેખર ઉમદા વાત... અને એક છૂપું સત્ય જાહેર કરી આપ્યું, જે દરેકની અંદર પડ્યું છે. પણ જવલ્લે જ બહાર આવે

Mahendra Sharma videos on Matrubharti
Mahendra Sharma Matrubharti Verified 6 year ago

વાહ .. ફેબ્રિકેશન બંધ એટલે ફીલિંગ ચાલુ... વાહ

Naranji Jadeja videos on Matrubharti
Naranji Jadeja Matrubharti Verified 6 year ago

સાચી વાત કહી